HomeDeshયોગી અદિત્યનાથે કર્ણાટકમાં જાહેર સભા સંબોધિ

યોગી અદિત્યનાથે કર્ણાટકમાં જાહેર સભા સંબોધિ

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે.આ અંગે ભાજપ દ્વારા  સતત કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યાં છે.ત્યારે હવે  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.તેમણે કહ્યું કે આ શ્રી હનુમાનની પાવન ભૂમિ છે. તેમણો કહ્યું કે જમણે સારૂ નથી લાગતુ તેવા લોકો પીએફઆઈ જેવા દેશ વિરોધી સંગઠનોનું સમર્થન કરે છે.અને પ્રભુ હનુમાનના અન્યય સેવક બજરંગ દળનો વિરોધ કરે છે.  વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments