HomeDeshકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  બેલાગવીમાં રેલી યોજી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  બેલાગવીમાં રેલી યોજી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  કર્ણાટકના બેલાગવીમાં રેલી યોજી હતી. આ રેલી દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. રેલીમાં લોકોને સંબોધતા શાહે કોંગ્રેસ પર બજરંગબલી અને સાવરકરનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો. બેલગાવીમાં એક રેલીને સંબોધતા શાહે કહ્યું કે ભાજપે રાજ્યમાં ખેડૂતો માટે કામ કર્યું છે. શાહે લકોને  ખેડૂતોને અનેક પ્રોજેક્ટ વિશે પણ માહિતગાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસે સાવરકરનું અપમાન કર્યું છે, પરંતુ ભાજપે અયોધ્યામાં રામ મંદિર બનાવીને તેના રામભક્તોના સપના સાકાર કર્યા છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments