HomeBreaking Newsમણિપુરમાં કેમ છે અશાંતિ

મણિપુરમાં કેમ છે અશાંતિ

મૈતેઈ સમુદાયને ST કેટેગરીમાં સામેલ કરવાના વિરોધમાં મણિપુરમાં ઉગ્ર હિંસા થઇ છે. જેને લઈને ત્યાની સ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ છે. લો એન્ડ ઓર્ડરને મેઈનટેન કરવા માટે મણિપુર સરકારે મોટો નિર્ણય લીધો છે. હિંસા બાદ ઘણા જિલ્લાઓ કર્ફ્યું લાદવામાં આવ્યો છે અને ૫ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત, સેના અને આસામ રાઈફલ્સને પણ તૈનાત કરવામાં આવી છે. તે વચ્ચે હવે સરકારે અહીં હિંસા પર કાબૂ મેળવવા શૂટ એટ સાઈટનો ઓર્ડર આપ્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચાર માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments