HomeGujaratરોલર ક્રશ બેરિયર ક્યાં લગાવાયાં

રોલર ક્રશ બેરિયર ક્યાં લગાવાયાં

શહેરી વિસ્તારો હોય કે પહાડી જ્યાં પણ વળાંક હોય  છે ત્યાં અકસ્માતની સંભાવના સૌથી વધુ હોય છે, ત્યારે સ્પીડમાં દોડતા વાહનો જરુરથી અકસ્માતનો ભોગ બનતા હોય છે, તેવામાં ગુજરાતમાં પ્રથમ વખત હવે રોલર ક્રશ બેરિયરનો ઉપયોગ આવા વળાંક ઉપર કરવામાં આવી રહ્યા છે,વઘઇ સાપુતારા હાઇવે ઉપર સ્થાનિક તંત્રના પાયલટ પ્રોજેક્ટ કરી રહ્યો છે  જેથી અકસ્માત થાય તો પણ નુકશાન ઓછામાં ઓછુ થાય..વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments