HomeGujaratગાંધીનગરમાં મનકી બાત કાર્યક્રમ નિહાળવા માટેનું આયોજન

ગાંધીનગરમાં મનકી બાત કાર્યક્રમ નિહાળવા માટેનું આયોજન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 100 માં એપિસોડ પૂરા થયા છે.  જેમાં તેમણે બેટી બચાવો બેટી પઢાઓ અને ધાર્મિક સ્થાનોને સ્વચ્છ રાખવાની અપીલ કરી હતી. ગાંધીનગર ખાતે વડાપ્રધાન મોદીના મનકી બાત કાર્યક્રમના 100માં એપિસોડને નિહાળવાનો આયોજન કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ અને શહેરના સૌ કાર્યકર્તાઓ જોડાયા હતાં. વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments