HomeBreaking Newsભારતીય સેનામાં તોપખાના રેજીમેન્ટમાં 5 મહિલા અધિકારી સામેલ

ભારતીય સેનામાં તોપખાના રેજીમેન્ટમાં 5 મહિલા અધિકારી સામેલ

દેશમાં મહિલાઓને મળી રહ્યું છે સ્થાન

ભારતમાં પ્રથમ વખતમાં તોપખાના રેજીમેન્ટમાં મહિલા અધિકારીઓને સ્થાન મળ્યું છે. આ તમામ અધિકારીઓએ ચેન્નાઈ ખાતે તેમની તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરી છે . સૈન્યના સુત્રોએ જણાવ્યું કે લેફ્ટ.મહેક સૈની, સાક્ષી દુબે,અદિતિ યાદવ,અને પાયસ મોદગીલ સહિત પાંચ મહિલા અધિકારીઓને તોપખાના રેજીમેન્ટ માં સામેલ કરવામાં આવ્યા છે. અહી ઉલ્લેખનીય છેકે ભારતમાં મહિલાઓને દરેક ક્ષેત્રમાં નોધપાત્ર પ્રોત્સાહન મળી રહ્યું છે અને દેશની સરહદ હોય કે ઈસરોના દ્વારા કરવામાં આવતા સંશોધનો દરેક જગ્યાએ દેશની મહિલાઓ આજે અગ્રેસર છે . વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE સતત સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments