HomeDeshવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત મુલાકાતે આવવાના છેમળતી માહિતી મુજબ પીએમ મોદી  આગામી 12મી મેના રોજ વડાપ્રધાન ગાંધીનગર સ્થિત આવેલ ગિફ્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાથેજ તેઓ અખીલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હાજરી આપશે. ગિફ્ટ સિટી ખાતે શૈક્ષિક સંઘનું 29મું અધિવેશન યોજાવાનું છે.ત્યારે આ અધિવેશનમાં 1 લાખથી વધુ શિક્ષકો હાજર રહેશે.તે દરમિયાન તેમને વધુ પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં હાજર રહશે.વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

pm 5

નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે

પીએમ મોદી ગુજરાત મુલાકાતે

ગીફ્ટ સીટી કાર્યક્રમમાં આપશે હાજરી

ગિફ્ટ સિટી ખાતે શૈક્ષિક સંઘનું 29મું અધિવેશન

પીએમ મોદી
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments