આ રાજનેતાઓએ એકબીજાની સરખામણી કોરોના વાયરસ સાથે કરી

0
294
મધ્યપ્રદેશના રાજકારણમાં શાબ્દિક યુદ્ધથી ગરમાવો 
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસના નેતાઓ દિગ્વિજય સિંહ અને કમલનાથ પર શાબ્દિક હુમલો કર્યો. તેમને કહ્યું કે રાજ્યને કોરોના વાયરસ કરતાં વધુ નુકસાન દિગ્વિજય અને કમલનાથે પહોચાડ્યું  છે ત્યારે કમલનાથે પણ મુખ્યમંત્રીને ધીરજ રાખવાની સલાહ આપી છે. દિગ્વિજયે સિંહ દ્વારા આવેલી પ્રતિક્રિયામાં તેમને ભાજપ અને RSS બંને દેશ માટે કોરોના વાઇરસ સમાન ગણાવ્યા હતા. અહી ઉલ્લેખનીય છેકે આ શાબ્દિક યુદ્ધ એવા સમયે થઇ રહ્યું છે કે જયારે મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી થવાની છે. વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE  વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ