HomeDeshભગવાન સાથે ઝઘડો થતા યુવકે ગજબ કર્યુ !

ભગવાન સાથે ઝઘડો થતા યુવકે ગજબ કર્યુ !

ભગવાનથી ઝઘડો થાય તો તમે શુ કરો,, શુ તમે ભગવાનની મુર્તિને તોડી નાખો, ,કદાજ તમારા ચહેરા ઉપર સ્મિત આવી જશે, પણ આવી ઘટના થઇ છે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં,,જ્યા આરોપીઓ મંદિરમાં તોડફોડ કરી,, અને જ્યારે પોલીસે તેને પુછ્યુ કે તે આમ કેમ કર્યુ તો જવા તેણે જવાબ આપ્યુ કે ભગવાન સાથે ઝઘડો થઇ ગયો હતો,

ઘટના ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની છે,,જ્યાં બનિયા ઠેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવી કે અશોકનગર ગામમાં બંજરંગ બલીના મંદિરમાં કોઇએ તોડફોડ કરી હતી,જેને લઇને સ્થાનિકોમાં નારાજગી હતી, સ્થાનિકોએ તપાસ કરી તો ખબર પડી કે વિક્રમ ઠાકુર નામના યુવકે આ તોડફોડ કરી છે, સ્થાનિકોના ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ થઇ,, અને પોલીસે આરોપી વિક્રમને પકડી લીધુ, ત્યારે પોલીસે આરોપીને પુછ્યું કે તેણે આમ કેમ કર્યુ છે કે તેણે કહ્યુ કે ભગવાનની પુજા કરતા તે થાકી ગયો, અનેક પ્રકારની પુજા કરવા છતા મને દુખ મળ્યુ, મારી પત્ની બાળકો મને છોડીને જતા રહ્યા છે,જેથી હુ રાત્રે નશો કરીને મંદિરમાં આવ્યો અને ભગવાનની મુર્તિને ખંડીત કરી હતી, પણ મને મારી ભુલનો અહેસાસ છે,, અને નવી મુર્તિ લાવી આપીશ, ત્યારે પોલીસે હાલ તો યુવક વિરુદ્ધ ફરિયાદ નોધીને જેલમાં મોકલી આપ્યો છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments