HomeBreaking Newsમોલ ફક્ત ખરીદી માટે જ નથી: મુંબઈ હાઇકોર્ટ

મોલ ફક્ત ખરીદી માટે જ નથી: મુંબઈ હાઇકોર્ટ

મુંબઈ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

મુંબઈ હાઇકોર્ટે આજે મહત્વના ચુકાદામાં જણાવ્યું કે બૃહદ મુંબઈ મહાનગર પાલિકા પોતાના એરિયા આવેલા મોલ પરિસરમાં ત્રણ દિવસનું આઈસ્ક્રીમ મહોત્સવને મંજુરી આપે  અને મોલ એ ફક્ત ખરીદી માટે જ નથી પરંતુ મનોરંજન , આરામ અને અન્ય સામાજિક કાર્યક્રમો માટે પણ છે . ખંડપીઠે મોલની અરજી પર જણાવ્યું કે BMCએ મોલને તાત્કાલિક NOC આપે જેથી આયોજન થઇ શકે વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો VR LIVE વધુ સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments