HomeGujaratજૂનના પ્રથમ સપ્તાહથીરાજ્યના તમામ પુલની ચકાસણી હાથ ધરાશે

જૂનના પ્રથમ સપ્તાહથીરાજ્યના તમામ પુલની ચકાસણી હાથ ધરાશે

મોરબી દુર્ઘટના બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.હાઈકોર્ટમાં ગુજરાત સરકારે રાજ્યમાં તમામ બ્રિજની ચકાસણીની ખાતરી આપી હતી.ત્યારે જૂનના પ્રથમ સપ્તાહમાં રાજ્યના તમામ પુલોની ચકાસણી હાથ ધરવામાં આવશે.રાજ્યમાં અંદાજીત 8 હજાર જેટલા બ્રિજની ચકાસણી  માર્ગ અને મકાન વિભાગ કરશે. બ્રિજની ગુણવત્તાનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments