HomeFinanceસેન્સેક્સમાં 169 પોઈન્ટનો ઉછાળો

સેન્સેક્સમાં 169 પોઈન્ટનો ઉછાળો

ગુરૂવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ 169 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો .જ્યારે નિફ્ટીમાં 44 પોઈન્ટનો ઉછાળો થયો હતો.સેન્સેક્સ 169 પોઈન્ટ ઉછળીને 60300 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટીમાં 44 પોઈન્ટનો ઉછાળો  નોંધાયો હતો.નિફ્ટી 44 પોઈન્ટના વધારા સાથે 17813 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે બેન્ક નિફ્ટી 151  પોઈન્ટના ઉછાળા સાથે 42829 પોઈન્ટ પર બંધ થયો હતો.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments