HomeDeshભારતમાં કોરોનાના કેસોમાં વધારો,બુધવારે 10 હજાર 542 કેસ નોંધાયા

ભારતમાં કોરોનાના કેસોમાં વધારો,બુધવારે 10 હજાર 542 કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.રાજ્યાં મંગળવારે સાત હજારથી વધુ નવા કેસ મળી આવ્યા હતા, ત્યાં બુધવારે  10 હજાર 542 કેસ સામે આવ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે.દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે.કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 63 હજાર 562 પર પહોંચી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments