HomeDeshમહારાષ્ટ્રમાં હમણાં ચૂંટણી યોજાય તો MVAની જીત થાયઃસંજય રાઉત

મહારાષ્ટ્રમાં હમણાં ચૂંટણી યોજાય તો MVAની જીત થાયઃસંજય રાઉત

શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં આજે ચૂંટણી થાય તો મહા વિકાસ અઘાડીને રાજ્યમાં ઓછામાં ઓછી 40 લોકસભા અને 180 થી 185 વિધાનસભા બેઠકો મળશે. નોંધનીય છે કે MVAમાં શિવસેના) તેમજ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)સાથી પક્ષો છે. રાઉતે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ઓછી 110 બેઠકો ગુમાવશે.તેમણે કહ્યું કે આ કમળ ની મોસમ નથી. એનસીપી નેતા અજિત પવાર અંગે થઈ રહેલી અટકળો અંગે ઉતે કહ્યું કે પવારે પત્રકારોને સ્પષ્ટ કરી દીધું છે કે તેમના પાર્ટીથી અલગ થવાના સમાચાર ખોટા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments