HomeDeshસીએપીએફની પરિક્ષા ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં કેમ થશે

સીએપીએફની પરિક્ષા ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં કેમ થશે

કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સી.એ.પી.એફ.ની પરીક્ષા ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં આપી શકાશે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાહિતકારી નિર્ણય માટે વડાપ્રધાનશ્રી-ગૃહમંત્રીનો સમગ્ર ગુજરાતના યુવાનો વતી આભાર માન્યો છે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના આ  યુવા હિતકારી નિર્ણયને પરિણામે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના લાખો ઉમેદવારોને હવે સી.એ.પી.એફ. ભરતી પરીક્ષા પોતાની માતૃ ભાષા માં આપવાની તક મળશે તેનો હર્ષ વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments