HomeGujaratકચ્છ જીલ્લામાં બોર્ડર નજીક ભૂકંપનો આંચકો

કચ્છ જીલ્લામાં બોર્ડર નજીક ભૂકંપનો આંચકો

રાજ્યમાં છેલ્લા કેટલાક મહીનાથી ભૂકંપના આચકાઓ અલગ અલગ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવાઈ રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર  કચ્છમાં બોર્ડર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 ની નોંધાઈ છે. જેમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 42 કિલોમીટર દૂર છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments