HomeAhmedabadમોદી સરકાર દ્વારા શરુ કરવા માં આવી વિશેષ યોજના,હવે ગરીબ કેદીઓ ને...

મોદી સરકાર દ્વારા શરુ કરવા માં આવી વિશેષ યોજના,હવે ગરીબ કેદીઓ ને પણ મળશે વિશેષ લાભ

કેદીઓ ની ભીડ ઘટાડવા કેન્દ્ર સરકારે ભર્યું મોટું પગલું

જેલ માં બંધ ગરીબ કેદીઓ  ને મળશે આર્થિક સહય

દેશ ની વિવિધ જેલો માં બંધ ગરીબ કેદીઓ ને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુ થી કેન્દ્ર સરકારે ઈ-જેલ યોજના શરુ કરી છે.જે અંતર્ગત તેમને હવે આર્થિક સહાય ની સાથે કાનૂની સહાય પણ મળશે. તેમજ  ઓછું શિક્ષણ ધરાવતા અને સામાજિક રીતે વંચિત કેદીઓ આત્મનિર્ભર બની જેલ માંથી બહાર નીકળી શકશે.જેના કારણે કેદીઓ ની સંખ્યા માં પણ ઘટાડો થશે.આ સાથે જ જેલ ના માળખાં ને પણ સુધારી તેને અત્યાધુનિક બનાવવા માં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments