HomeMainભારતની દિકરીએ અમેરિકામાં અપાવ્યુ દેશને ગૌરવ, મિસિસ ઇન્ડિયા એલિટ 2023નો ખિતાબ જીત્યો

ભારતની દિકરીએ અમેરિકામાં અપાવ્યુ દેશને ગૌરવ, મિસિસ ઇન્ડિયા એલિટ 2023નો ખિતાબ જીત્યો

તાજેતરમાં, યુએસએના સિએટલમાં ‘મિસિસ ઇન્ડિયા એલિટ 2023’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મધ્યપ્રદેશના ખંડવાની પુત્રી અનુભૂતિએ ભાગ લીધો હતો અને મિસિસ ઇન્ડિયા એલિટ 2023નો ખિતાબ જીત્યો હતો. પૂર્વ મિસ વર્લ્ડ ડાયના હેડનની હાજરીમાં અનુભૂતિને આ ખિતાબ આપવામાં આવ્યો હતો.,પુત્રીની સિદ્ધિ પર માતા સુચિતા સાધે કહ્યું કે, અનુભૂતિએ સાચે જ સાબિત કર્યું છે કે, ઉંચાઈ હાંસલ કરવામાં ઉંમર કોઈ અવરોધ નથી. અમને ગર્વ છે કે દેશ-વિદેશમાં સમાજની દિકરીઓ વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવીને અમને ગૌરવ અપાવી રહી છે. અનુભૂતિ આજની  દીકરીઓ માટે એક ઉદાહરણ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments