Home Desh A New Era in Bengal: બંગાળમાં ‘સુવેન્દુ યુગ’ની શરૂઆત, મમતાને હરાવનાર સુવેન્દુ...

A New Era in Bengal: બંગાળમાં ‘સુવેન્દુ યુગ’ની શરૂઆત, મમતાને હરાવનાર સુવેન્દુ અધિકારી બનશે નવા મુખ્યમંત્રી, રૂપા ગાંગુલી ડેપ્યુટી CM

0
294
A New Era in Bengal
A New Era in Bengal

A New Era in Bengal: પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ પછી મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે રાજ્યના સુકાની તરીકે સુવેન્દુ અધિકારીના નામ પર મહોર મારી દેવામાં આવી છે. આજે સાંજે 5 વાગ્યે સત્તાવાર જાહેરાત સાથે બંગાળને નવા મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી મળશે.

A New Era in Bengal

A New Era in Bengal: નવી સરકારનું માળખું

રાજ્યમાં વહીવટી સંતુલન જાળવવા માટે ભાજપ હાઈકમાન્ડે બે ડેપ્યુટી CM ફોર્મ્યુલા અપનાવી છે:

  • મુખ્યમંત્રી: સુવેન્દુ અધિકારી (ગૃહ મંત્રાલયનો હવાલો પણ સંભાળશે).
  • ડેપ્યુટી CM 1: રૂપા ગાંગુલી.
  • ડેપ્યુટી CM 2: દાર્જિલિંગ વિસ્તારના એક પુરુષ ધારાસભ્ય (નામની જાહેરાત સાંજે થશે).
A New Era in Bengal

A New Era in Bengal: 9 મેના રોજ ભવ્ય શપથ ગ્રહણ

કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે 9 મેના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત NDAના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને તેમના ગઢ ગણાતા ભવાનીપુર અને નંદીગ્રામ એમ બંને જગ્યાએ પરાજય આપ્યો છે.

A New Era in Bengal

A New Era in Bengal: ચૂંટણી પરિણામો પર એક નજર

બંગાળની કુલ 294 બેઠકોમાંથી 293 બેઠકોના પરિણામ જાહેર થયા છે:

  • ભાજપ: 207 બેઠકો (સ્પષ્ટ બહુમતી)
  • TMC: 80 બેઠકો
  • બાકી: અન્ય (ફાલ્ટા બેઠક પર 21 મેના રોજ મતદાન થશે)

A New Era in Bengal: પરિણામ પછીનો હિંસક અને રાજકીય ઘટનાક્રમ

તારીખઘટના
4 મેભાજપે પ્રથમ વખત બંગાળમાં બહુમતી મેળવી સરકાર બનાવવાનો માર્ગ મોકળો કર્યો.
5 મેમમતા બેનર્જીએ હાર સ્વીકારવાનો ઇનકાર કર્યો અને ‘ષડયંત્ર’નો આરોપ લગાવી રાજીનામું આપવાની ના પાડી.
6 મેસુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની મધ્યમગ્રામ પાસે અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારી હત્યા કરાઈ.
7 મેસુવેન્દુએ આ હત્યાને રાજકીય કિન્નાખોરી ગણાવી મમતા બેનર્જીની હારનો બદલો ગણાવ્યો.

અમિત શાહ અને સુવેન્દુ દક્ષિણેશ્વર મંદિરે

સરકાર રચવાની પ્રક્રિયા વચ્ચે અમિત શાહ અને સુવેન્દુ અધિકારીએ એક જ કારમાં દક્ષિણેશ્વર કાલી મંદિરની મુલાકાત લીધી હતી, જે રાજ્યમાં નવા શાસનના આગમનનો સંકેત આપે છે. સાંજે ધારાસભ્ય દળની બેઠક બાદ વિધિવત રીતે ત્રણેય નેતાઓના નામ જાહેર કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

જામનગરમાં પ્રેમમાં નિષ્ફળતા મળતા પરપ્રાંતિય યુવાને ટૂંકાવ્યું જીવન, સિક્કા પાટીયા પાસે ગળાફાંસો ખાઈ આત્મહત્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે