HomeAhmedabadજૂનાગઢના ૪૦૦ ખેડૂતોએ કેરીના નિકાસ માટે કરાવી નોંધણી

જૂનાગઢના ૪૦૦ ખેડૂતોએ કેરીના નિકાસ માટે કરાવી નોંધણી

જૂનાગઢના 400 જેટલા ખેડૂતોએ વિદેશમાં કેરીને મોકલવા માટે નોંધણી કરાવી છે. બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને પોતાના પાકની નિકાસ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. APEDA સાઇટ પર જે ખેડૂતે પોતાના કોઈપણ પાકની નિકાસ કરવાની ઈચ્છા હોય તો તે પહેલા આ સાઇટ પર નોંધણી કરાવી અને નિકાસ કરી શકે છે. આપને જણાવી દઈએ કે, ગત વર્ષે જુનાગઢ તેમજ ગીર પંથકમાંથી 75 મેટ્રિક ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી, જયારે સમગ્ર ગુજરાતમાંથી 449 મેટ્રિક ટન કેરીની નિકાસ નોંધાઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments