HomeDeshકેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પર કોંગ્રેસનો પલટવાર

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પર કોંગ્રેસનો પલટવાર

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા પર નિવેદન આપ્યું છે.આ અંગે હવે કોંગ્રસે જ્યોતિરાદિત્ય સિંધિયા પર પલટવાર કર્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ આ અંગે પલટવાર કરતા ક્હયું છે કે આ લોકશાહી બચાવવાની લડાઈ છે, સિંધિયા નહીં સમજે કેમકે તેઓ હમણાં જ ભાજપમાં જોડાયા છે. તેમણે વધુમાં કહ્યું કે  મોદીજીને  એક સલાહ છે. ‘કોંગ્રેસ જે વ્યકિતેને આટલુ આગળ લઈ ગઈ તેમ છતાં તે કોંગ્રેસના નહીં  થયા તો તમારા શું થશે’.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments