HomeAhmedabadઅમદાવાદના નરોડા વિસ્તામાં જવેલર્સની દુકાન માં ચોરી

અમદાવાદના નરોડા વિસ્તામાં જવેલર્સની દુકાન માં ચોરી

પોલીસે આરોપીયોને શોધવા ચક્રો ગતિમાન કર્યાં

અમદાવાદ ના નરોડા વીસ્તારમાં આવેલ  વિજય મિલ પાસે  ભારત પેટ્રોલ પંપ ની સામે  આવેલ શિવ કૃપા જવેલર્સમાં કોઈ અજાણ્યા ઈશ્મો ધ્વારા જવેલર્સ ની દુકાનમાં મોડી રાત્રે લુટ કરવામાં આવી હતી આ ઘટના બાદ દુકાનદારે પોલીસ ને જાણ કરતા તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ શરુ કરી છે તપાસ દરમિયાન બે લુંટારુઓ cctv માં નજરે ચઢ્યા છે .અને પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments