છેલ્લા બે વર્ષ જેટલા સમયથી લાલ દરવાજા ટર્મિનસને હેરિટેજ લુકઆપવાની કામગીરી ચાલી રહી હતી.એએમટીએસના સત્તાધીશો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી હતી.ત્યારે આ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણતાને આરે પહોંચી છે.ત્યારે જૂનના પ્રથમ અઠવાડિયામાં આ પ્રોજેકટ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવે તેવી શક્યતા છે.આ પ્રોજેકટ પૂર્ણ કરવાની સમય મર્યાદા 15 જૂન 2023ની છે. નોંધનીય છેકે લાલ દરવાજા ટર્મિનસ પર મોટી સંખ્યામાં લોકો અવર જવર કરે છે.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ
લાલ દરવાજા AMTS ટર્મિનસનું જૂનમાં થશે લોકાઅર્પણ
RELATED ARTICLES

