HomeGujaratગુજરાતમાં કોરોનાના ૨૦૪ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના ૨૦૪ કેસ નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં નજીવો ઘટાડો થયો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ ૨૦૪ કેસ નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 70 કેસ નોંધાયા છે.તો આ સાથે ક રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૧૬૩૨ પર પહોંચી છે . તો ત્રણ દર્દીઓ વેન્ટીલેટર પર છે.ગુજરાત રાજ્યનો કોરોનાથી સાજા થવાનો દર 99.૦૧ ટકા છે.જોવો વીઆર લાઈવ પર… યુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments