HomeDeshદેશમાં કોરોનાનો હાહાકાર

દેશમાં કોરોનાનો હાહાકાર

દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 11,૧૦૯ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 49 હજારને વટાવી ગઈ છે. દેશમાં કોરોનાના અત્યારસુધી 4.46 કરોડથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે જેમાંથી 5.30 લાખથી વધુ લોકોના મોત થયા છે જયારે 4.41 કરોડ લોકોએ કોરોનાને મ્હાત આપીને કોરોનાથી રીકવર થયા છે..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments