HomeUncategorizedદિલની વાત 1062 | દેશ બન્યો રામમય | VR LIVE

દિલની વાત 1062 | દેશ બન્યો રામમય | VR LIVE

જે ઘડીને રાહ જોવાઈ રહી હતી તે ઘડી આખરે આવી ગઈ છે અને પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના મહેમાનો સાક્ષી બન્યા છે.. સમગ્ર દેશમાં અનેક જગ્યા એ ઘણા પ્રકારના કાર્યક્રમો યોજાયા છે અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જે ક્ષણની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે આજે પૂરી થયી દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો લોકોએ અનોખી રીતે ઉજવણી કરી અને આખો દેશ રામમય બન્યો .

દેશ બન્યો રામમય
સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments