HomeBreaking Newsકલમ 370 હટાવ્યા બાદ બહારના કેટલા લોકોએ જમીન ખરીદી?

કલમ 370 હટાવ્યા બાદ બહારના કેટલા લોકોએ જમીન ખરીદી?

ગૃહ રાજ્ય મંત્રીએ રાજ્યસભામાં આપી માહિતી

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 2020, 2021 અને 2022માં 185 બહારના લોકોએ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદી છે. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં લદ્દાખમાં કોઈ બહારની વ્યક્તિએ જમીન ખરીદી નથી.કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ ગૃહને એ પણ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં 1559 ભારતીય કંપનીઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓએ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કર્યું છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments