HomeDeshકર્ણાટક વિધાનસભાની ચૂંટણી,ભાજપે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી,ભાજપે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે, ભાજપે બુધવારે ઉમેદાવોરની ચોથી યાદી બહાર પાડી છે. ચોથી યાદીમાં ભાજપે માનવીથી કોંગ્રેસના પૂર્વ સાંસદ બીવી નાયકને મેદાનમાં ઉતાર્યા છે અને શિમોગાથી ચન્ના બાસપ્પાને ટિકિટ આપી છે. રાજ્યની 224 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 222 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે ચોથી યાદીમાં પૂર્વ મંત્રી કે.એસ. ઈશ્વરપ્પાની ટિકિટ કપાઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments