HomeAhmedabadઅમદાવાદના મણિનગર ખાતે સિંધી દિવસની ઉજવણી કરાઈ

અમદાવાદના મણિનગર ખાતે સિંધી દિવસની ઉજવણી કરાઈ

સિંધી માર્કેટમાં કરાયું દાલ પકવાન અને ચાવલ કઢીનું  વિતરણ

કોઈપણ સમાજ હોય પોતાના ઇષ્ટદેવની ઉજવણી ભારે હર્ષ અને ઉલ્લાસથી કરતા હોય છે.સિંધી સમાજ ના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ છે.અમદાવાદના મણિનગર ખાતે આવેલ સિંધી માર્કેટમાં સિંધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી .આજ રોજ 10એપ્રિલ ના દિવસે  સિંધી સમાજેને સિંધી બોલી તરીકે પણ નામ આપવામાં આવ્યું છે.સિંધી સમાજ ભેગો થઈને ધામધૂમથી આ દિવસ ઉજવવામાં આવે છે તથા વિના મૂલ્યે દાલ પકવાન  અને ચાવલ કઢી જેવા પ્રસાદનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવે છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments