HomeBreaking Newsગુરુગ્રામમાંથી એક વિચિત્ર કિસ્સો આવ્યો આવ્યો પોલીસે નકલી પોલીસ પકડી

ગુરુગ્રામમાંથી એક વિચિત્ર કિસ્સો આવ્યો આવ્યો પોલીસે નકલી પોલીસ પકડી

ગુરુગ્રામ પોલીસે નકલી પોલીસને લીધી કસ્ટડીમાં
નકલી પોલીસ બનીને વિદેશીઓની સાથે ચલાવતા હતા લૂંટ  
ગુરુગ્રામમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં નકલી પોલીસ બનીને વિદેશીઓની સાથે લૂંટ ચલાવતા હતા. આ મામલાના ખુલાસા બાદ પોલીસે આ ત્રણ નકલી પોલીસની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય આરોપીઓ ઈરાનના રહેવાસી છે. તેઓ વિદેશી નાગરિકોનો શિકાર કરતા હતા. એસીપીનું કહેવું છે કે નકલી પોલીસ તરીકે ઓળખાતા આરોપીઓ પહેલા પાસપોર્ટ માંગતા હતા અને બેગ ચેક કરવાના બહાને જે સામાન મળ્યો હતો તે લઈને ફરાર થઈ ગયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments