HomeDeshઅભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં થઇ હાજર

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં થઇ હાજર

મની લોન્ડરિંગ કેસમાં જેકલીનનો સુકેશ પર કર્યો છે આરોપ

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુનાવણીને કારણે ફરી એકવાર અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પહોંચી છે. જેકલીન પણ આ કેસમાં આરોપી છે, EDએ તેની ઘણી વખત પૂછપરછ પણ કરી છે. આ પહેલા પણ જેકલીન બાર કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહી હતી.

જણાવી દઈએ કે 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીનનો આરોપ છે કે સુકેશ ચંદ્રશેખરે છેતરપિંડી કરીને કમાયેલા પૈસામાંથી તેને કીમતી ભેટ આપી હતી. જેમાં શ્રીલંકામાં ખૂબ જ મોંઘી કારથી લઈને બંગલા સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. જોકે આરોપી સુકેશે એમ પણ કહ્યું હતું કે જેકલીનને આ અંગે કંઈ ખબર નથી.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments