HomeUncategorizedઆણંદઃફાયર બ્રિગ્રેડની ટીમે યુવતીને બચાવી

આણંદઃફાયર બ્રિગ્રેડની ટીમે યુવતીને બચાવી

આણંદ રેલ્વે સ્ટેશન પાસે  વિટકોસ બસ સ્ટેન્ડ પર  અજાણ્યી યુવતી હોડિંગ ઉપર અગમ્ય કારણોસર આપઘાત કરવા ચડી જતા અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોએ સ્ત્રીને સમજાવવા પ્રયત્ન કર્યો હતો તેમ છતાં યુવતી નીચે ન ઉતરતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે આવીને યુવતીને નીચે ઉતારી હતી.અને યુવતીનું કાઉન્સિલિંગ પણ કર્યું હતું. યુવતીને આણંદ મ્યુની. હોસ્પીટલ સારવાર માટે ખસેડવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments