HomeBreaking Newsઅંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજને તોલમાપ નિયંત્રણએ ફટકારી નોટીસ

અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજને તોલમાપ નિયંત્રણએ ફટકારી નોટીસ

અંબાજી મોહનથાળ પ્રસાદ ફરી એકવાર ચર્ચામાં

અંબાજી મંદિરમાં ફરી મોહનથાળ પ્રસાદ ચર્ચામાં આવ્યો છે. મોહનથાળ પ્રસાદ શરુ થયાના થોડા દિવસોમાંજ પ્રસાદનો વિવાદ સામે આવ્યો છે . મળતી માહિતી મુજબ તોલમાપ નિયંત્રણ કચેરી તરફથી નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં મોહનથાળ પ્રસાદના પેકેટ ઉપર તમામ વિગતો લખવાનું  કહેવામાં આવ્યું છે. સરકારે પણ મોહનથાળ વધારે ગુણવત્તા સભર કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ પેકેટ ઉતર ગુણવત્તા , વજન , કીમત , પેકિંગ તારીખ અને કેટલા સમય સુધી પ્રસાદ વાપરી શકાય તે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી . આ અંગેની નોટીસ ભટ્ટજી મહારાજને મોકલવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments