Home Sports YUVRAJSINH:દીકરો ક્રિકેટનો દિગ્ગજ, પિતા દુઃખમાં તૂટી ગયા: “હવે મરવા માંગું છું” —...

YUVRAJSINH:દીકરો ક્રિકેટનો દિગ્ગજ, પિતા દુઃખમાં તૂટી ગયા: “હવે મરવા માંગું છું” — યુવરાજ સિંહના પિતા યોગરાજનો ભાવનાત્મક ખુલાસો. #YograjSingh,#yuvrajsinh,#CricketLegend

0
2375
yuvrajsinh
yuvrajsinh

YUVRAJSINH:પૂર્વ ક્રિકેટર અને અભિનેતા યોગરાજ સિંહ, જે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા છે, તેમણે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાની જિંદગીની પીડા, એકલતા અને પરિવાર સાથેના તૂટેલા સંબંધો વિશે દિલ ખોલીને વાત કરી. યોગરાજે કહ્યું કે તેઓ આજે સંપૂર્ણપણે એકલા છે અને ખાવા માટે પણ અજાણ્યાઓ પર નિર્ભર રહે છે.

વિન્ટેજ સ્ટુડિયોને આપેલા ઇન્ટરવ્યૂમાં યોગરાજે કહ્યું કે તેમની પહેલી પત્ની શબનમ કૌર અને દીકરો યુવરાજ ઘર છોડીને ગયા તે તેમની જિંદગીનો સૌથી મોટો આઘાત હતો. તેમણે ભાવનાત્મક શબ્દોમાં કહ્યું––
 “હવે હું મરવા માટે તૈયાર છું… જિંદગીમાં કંઈ નથી બચ્યું.”

YUVRAJSINH

યોગરાજે કહ્યું કે ક્રિકેટ અને ફિલ્મોએ તેમને પ્રખ્યાત બનાવ્યા, પરંતુ અંતે જિંદગી ફરી એ જ જગ્યા પર આવી ઊભી રહી જ્યાંથી શરૂ કરી હતી.

તેમણે કહ્યું:
હું મારા નિર્ણયોથી ખુશ છું, પણ આજે એકલતો અનુભવાય છે… વૃદ્ધાવસ્થામાં મારી સાથે કોઈ નથી.”

YUVRAJSINH: “મા-દીકરો છોડીને ગયા — એ મારો સૌથી મોટો ઘા હતો”

પહેલી પત્ની સાથેના સંબંધો વિશે યોગરાજે કહ્યું:
જે સ્ત્રી માટે હું બધું કરી દીધું, તેણે જ મને છોડી દીધો. યુવી અને તેની માએ ઘરે થી જવાનું એ મારો સૌથી મોટો આઘાત હતો.”

YUVRAJSINH: “યુવીને ક્રિકેટ રમાડ્યું, તે રમ્યો અને ચાલ્યો ગયો”

યોગરાજે કહ્યું કે તેમણે યુવરાજને ક્રિકેટમાં લીધો, ટ્રેનિંગ આપી, રાષ્ટ્રીય-અંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડ્યો,
પણ પછી જીવનમાં એકલો રહેવાનો વારો આવ્યો.

યુવી રમ્યો અને જતો રહ્યો. મારું જીવન ફરી ખાલી થઈ ગયું.”

YUVRAJSINH

YUVRAJSINH:બીજો લગ્ન, બે બાળકો… અને ફરી એકલા

યોગરાજે કહ્યું કે બીજા લગ્ન બાદ થયેલા બાળકો પણ હવે અમેરિકા રહે છે.
ફિલ્મો કરી, જીવનમાં ઘણા ચઢાવ-ઉતાર આવ્યા,
પણ અંતે ફરી એકલા જ રહેવાનો વારો આવ્યો.

YUVRAJSINH: “છેલ્લે બધાનો સરવાળો ‘0’”

“સમય વીતતો રહ્યો… અને હું ફરી એ જ જગ્યા પર આવી ગયો.
મેં મારી જાતને પૂછ્યું – શું આજે તારું કોઈ પોતાનું છે?
જવાબ ‘ના’ હતો.
સમજયું કે આ જ લખાયેલું હતું – અને કદાચ સારા માટે જ હતું.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો.

HEALTH: શિયાળામાં ન્યુમોનિયાનું વધતું જોખમ: જીવલેણ બની જાય તે પહેલાં ચેતી જાઓ, નિષ્ણાતો કહે છે લક્ષણો ઓળખો અને રાખો 11 સાવચેતીઓ.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે