યોગી આદિત્યનાથે વિપક્ષ પર શાબ્દિક બાણ છોડ્યા

0
242

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનસભાને સંબોધી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મથુરાના પ્રવાસે હતા અહી તેમણે એક જનસભાને સંબોધતા કહ્યું કે અમારી સરકારમાં અમે કોઈ પણ ભેદભાવ કરતા નથી અને  અરાજકતા ફેલાવા દેતા નથી . વર્ષ ૨૦૧૭ પહેલા મથુરામાં લોકો ખંડણી ખોર હતા અને બંદુક લઈને ફરતા હતા હવે રોજગારીની તકો મળતા મોટી ફેકટરીઓમાં કામ કરી રહ્યા છે . મથુરામાં મંદિરોની આસપાસ માંસ અને મદિરા વેચાતું હતું જે અમારી સરકાર આવ્યા પછી બંધ થયું છે આ તીર્થ સ્થળનો વિકાસ થઇ રહ્યો છે અને મથુરા તેની જૂની ઓળખ પછી મેળવી રહ્યું છે.   વધુ સમાચારની માહિતી માટે જોતા રહો VR LIVE સમાચારોની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ