X TV App: ‘X’ની ટીવી એપ ટૂંક સમયમાં થશે લોન્ચ, YouTube સાથે સીધી સ્પર્ધા

0
101
X TV App: 'X'ની ટીવી એપ ટૂંક સમયમાં થશે લોન્ચ, YouTube સાથે સીધી સ્પર્ધા
X TV App: 'X'ની ટીવી એપ ટૂંક સમયમાં થશે લોન્ચ, YouTube સાથે સીધી સ્પર્ધા

X TV App: X ની ટીવી એપ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. આ માહિતી એક્સના માલિક એલોન મસ્કે પોતે આપી છે. X અગાઉ Twitter તરીકે ઓળખાતું હતું. એલોન મસ્કે X TV એપ માટે બે મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. X હવે YouTube સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે. X TV એપનું અપડેટ આવતા સપ્તાહથી બહાર પાડવામાં આવશે.

X TV App: X નો સીધો મુકાબલો યુટ્યુબ સાથે

રિપોર્ટ અનુસાર Xની ટીવી એપ યુટ્યુબ ટીવી એપ જેવી જ લાગે છે. એલોન મસ્ક ટીવી એપ દ્વારા Xના વીડિયો ટીવી પર મોકલવાની યોજના ધરાવે છે. આને રેવન્યુ મોડલનો એક ભાગ પણ કહી શકાય.

એલોન મસ્ક ધીમે ધીમે X વિડિઓ પ્લેટફોર્મ તરફ આગળ વધી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ તેણે એક એક્સક્લુઝિવ શો માટે એક વિદેશી ન્યૂઝ ચેનલના પ્રખ્યાત એન્કર સાથે ભાગીદારી કરી છે. આ સિવાય યુટ્યુબર મિસ્ટર બીસ્ટ, તેના એક વિડીયોમાંથી X થી $2,50,000 ની કમાણી કરી છે, ત્યારબાદ X કમાણી ના સંદર્ભમાં કન્ટેન્ટ ક્રિએટર્સમાં ખુબ જ લોકપ્રિય બની ગયું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો