Home Desh Will Sanju Samson Replace Dhoni at CSK? શું સંજુ સેમસન લેશે ધોનીની...

Will Sanju Samson Replace Dhoni at CSK? શું સંજુ સેમસન લેશે ધોનીની જગ્યા? ચેન્નઈની ટીમમાં ‘થલા’ના રોલ પર ઉઠ્યા સવાલો, દિગ્ગજોએ આપી ચેતવણી

0
277
Will Sanju Samson Replace Dhoni at CSK?
Will Sanju Samson Replace Dhoni at CSK?

Will Sanju Samson Replace Dhoni at CSK? IPL 2026નો પ્રારંભ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે, પરંતુ સીઝન શરૂ થાય તે પહેલા જ સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટના કોરિડોર સુધી એક જ ચર્ચા છે— એમ.એસ. ધોનીનો રોલ શું હશે? ખાસ કરીને રાજસ્થાન રોયલ્સના પૂર્વ કેપ્ટન સંજુ સેમસન હવે CSKની યલો જર્સીમાં જોવા મળશે, ત્યારે સવાલ એ થાય છે કે શું માહી માત્ર એક ખેલાડી તરીકે રમશે કે પછી ‘ઇમ્પેક્ટ પ્લેયર’ બનીને?

Will Sanju Samson Replace Dhoni at CSK?

Will Sanju Samson Replace Dhoni at CSK? વિકેટકીપિંગમાં કોણ?

ધોની 44 વર્ષના થઈ ચૂક્યા છે અને ટીમમાં હવે સંજુ સેમસન જેવો સ્થાપિત વિકેટકીપર-બેટ્સમેન આવી ગયો છે. આ ઉપરાંત ટીમમાં ગુજરાતના યુવા વિકેટકીપર ઉર્વિલ પટેલ પણ છે. આવી સ્થિતિમાં ધોની વિકેટકીપિંગ કરશે કે પછી માત્ર બેટિંગ પર ધ્યાન આપશે, તે જોવું રસપ્રદ રહેશે.

Will Sanju Samson Replace Dhoni at CSK?શું કહે છે ઇરફાન અને એબી ડી વિલિયર્સ?

  • ઇરફાન પઠાણ: ઇરફાનના મતે ધોની ડ્રેસિંગ રૂમમાં મેન્ટર અને લીડર તરીકે અનિવાર્ય છે. સંજુ અને ઋતુરાજ સાથે મળીને તે એક નવું ‘લીડરશીપ ગ્રુપ’ તૈયાર કરશે. જોકે, તેની બેટિંગ પોઝિશન હજુ પણ ચર્ચાનો વિષય છે.
  • એબી ડી વિલિયર્સ: સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજે સીધો સવાલ ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે જો ધોની નીચે બેટિંગ કરે અને કેપ્ટનશીપ પણ ન કરે, તો તે માત્ર જગ્યા ભરી રહ્યો હોય તેવું લાગે છે. ધોનીએ ઓછામાં ઓછા નંબર 4 કે 5 પર આવીને ‘હેલિકોપ્ટર’ શૉટ્સ બતાવવા જોઈએ.
Will Sanju Samson Replace Dhoni at CSK?

Will Sanju Samson Replace Dhoni at CSK? આંકડા શું કહે છે? (IPL 2025 નો રિપોર્ટ)

ગઈ સીઝનમાં ધોનીના બેટિંગ ઓર્ડરમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો:

  • નંબર 5 પર: 1 વાર (27 રન)
  • નંબર 7 અને 8 પર: 8 મેચોમાં બેટિંગ કરી.
  • નંબર 9 પર: કારકિર્દીમાં પહેલીવાર 2 વાર નવમા નંબરે બેટિંગ કરવા ઉતર્યા હતા.

CSK નું ભવિષ્ય: યુવા લોહી પર દાવ

CSK હવે ‘પોસ્ટ-ધોની’ યુગની તૈયારી કરી રહ્યું હોય તેવું લાગે છે. ટીમે આયુષ મ્હાત્રે અને ડેવાલ્ડ બ્રેવિસ જેવા યુવાઓને રિટેન કર્યા છે, જ્યારે ઓક્શનમાં પ્રશાંત વીર અને કાર્તિક શર્માને ₹14.20 કરોડ જેવી માતબર કિંમતે ખરીદીને ભવિષ્યનો કોર ગ્રુપ તૈયાર કર્યો છે.

ફેન્સ માટે શું?

ભલે ધોની ગમે તે નંબરે રમે, પરંતુ રવીન્દ્ર જાડેજાએ અગાઉ કહ્યું હતું તેમ— ફેન્સ આજે પણ માહીને જોવા માટે આતુર છે. ભલે ગમે તેટલી વિકેટ પડે, ચેપોકનો સ્ટેડિયમ તો માત્ર ‘ધોની… ધોની…’ ના નારાથી જ ગુંજશે.

30 માર્ચે ગુવાહાટીમાં રાજસ્થાન સામેની પહેલી મેચમાં આ તમામ સવાલોના જવાબ મળી જશે.

Will Sanju Samson Replace Dhoni at CSK?
Will Sanju Samson Replace Dhoni at CSK?

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો :  એક અઠવાડિયામાં સોનું ₹11 હજાર અને ચાંદી ₹28 હજાર સસ્તી થઈ, જાણો શું છે કારણ?

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે