HomeDeshકોર્ટમાં ભારતીય ભાષાનો ઉપયોગ કેમ થવો જોઇએ

કોર્ટમાં ભારતીય ભાષાનો ઉપયોગ કેમ થવો જોઇએ

કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુ અને કોર્ટ વચ્ચે હમેશા છત્તિસનો આકડો હોય છે, ત્યારે જેના કારણે સુપ્રિમ કોર્ટ સુધી તેમનાથી નારાજ હોય છે, ત્યારે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુએ કહ્યુ છે કોર્ટમા હવે ભારતિય ભાષાઓનો ઉપયોગ થવો જોઇએ, અંગ્રેજો જે વસ્તુઓ આપીને ગયા છે,,તેનો ઉપયોગ હવે ધીમે ધીમ સમાપ્ત કરવાની જરુર છે, આપણ જે તે પ્રદેશની લોકલ ભાષાનો ઉપયોગ કોર્ટમાં કરવા તરફ આગળ વધવાની જરુર છે,

વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ વેબસાઇટ

સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments