HomeVideshઅફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા

અફઘાનિસ્તાનમાં ફરી ધરા ધ્રુજી છે.અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા  5.2ની નોંધાઈ છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપના આંચકા  ભારતીય સમય અનુસાર 3.21 વાગ્યે અનુભવાયા હતા.આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.કેટલાકા વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યાં હતાં. અફઘાનિસ્તાનની સાથે પપુઆ ન્યૂ ગિનિમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા.ત્યાં પણ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.

વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments