Home Power Play - Program મણિપુરમાં થયેલા સ્ત્રી અત્યાચાર મુદ્દે રાજનીતિ કેમ ! શુ રાજસ્થાન અને પશ્ચિમ...

મણિપુરમાં થયેલા સ્ત્રી અત્યાચાર મુદ્દે રાજનીતિ કેમ ! શુ રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પણ નથી સુરક્ષિત મહિલાઓ

0
683

દેશમાં મહિલા સુરક્ષાના નામે હવે રાજનીતિ શરુ થઇ છે,ભાજપે મણિપુરની ઘટનાને કાઉન્ટર કરવા માટે રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં થયેલી ઘટનાઓનો ઉલ્લેખ શરુ કર્યો છે, ભાજપની આ રાજનીતિ ને લઇને હવે દેશભરમા નારાજગી છે, ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્રમોદીએ જે રીતે રાજનીતિ કરી છે,,તેને લઇને પણ ટિકા થઇ રહી છે,

સેલેબ્સે મણિપુરની ઘટનાનો કર્યો વિરોધ

મણિપુરમાં બે મહિલાઓ સાથે થયેલી હેવાનિયત પર આખો દેશ આક્રોશમાં છે. આ ઘટના પર તમામ સેલેબ્સ પણ આકરી ટિકા કરી રહ્યા છે. ત્યારે હવે આ ઘટના પર બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું રિએક્શન પણ સામે આવ્યુ છે.  તે સિવાય જે પક્ષો વચ્ચે રાજનીતિ પણ થઇ રહી છે,

MKI

મણિપુરમાં ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવાનો વીડિયો 19 જુલાઈના રોજ વાયરલ થયો હતો. આ ભયાનક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. હેવાનોએ હેવાનિયતની તમામ હદ વટાવી દીધી છે. આ બર્બર ઘટના જોઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સોશિયલ મીડિયા પર ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ ચોંકાવનારી ઘટના પર અક્ષય કુમાર, રેણુકા શહાણે, રિચા ચઢ્ઢા, આશુતોષ રાણા, અનુપમ ખેર, જયા બચ્ચનનો ગુસ્સો પણ ફાટી નીકળ્યો છે. ત્યારે હવે બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.સાથે દેશભરમાં આને લઇને રાજનીતિ પણ થઇ રહી છે,

મણિપુરની ઘટના પર પ્રિયંકા ચોપરા ભડકી

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ હિંસાગ્રસ્ત મણિપુરમાં બે આદિવાસી મહિલાઓની નગ્ન પરેડની ભયાનક ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને તેને સામૂહિક શરમજનક ગણાવી છે અને સમગ્ર દેશને તેની સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. પ્રિયંકાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટમાં લખ્યું- અહીં જઘન્ય અપરાધના 77 દિવસ બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને  આ મામલે પગલાં લેવાતા પહેલા તર્ક? કોઈ ફરક નથી પડતો કે કેમ અને શા માટે, પરિસ્થિતિગત અથવા સંજોગો પરંતુ અમે મહિલાઓને કોઈ પણ મામલે ખેલનો મોહરો બનવા ન દઈ શકીએ. પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, આ એક શામૂહિક શરમજનક વાત છે અને મણિપુરની મહિલાઓ માટે ન્યાય થવો જોઈએ. શામૂહિક શરમ અને ગુસ્સાને હવે માત્ર એક વસ્તુ માટે એક યુનિફાઈડ અવાજ ઉઠાવવાની જરૂર છે. તાત્કલિક ન્યાય આપવાની જરુર છે,પણ રાજકીય પક્ષો વચ્ચે હાલ હાલ આને લઇને રાજનીતિ શરુ થઇ ગઇ છે,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે