Home Desh PM Modi in Ajmer: PM મોદીનો અજમેરથી દેશની દીકરીઓને મોટો સુરક્ષા કવચ:...

PM Modi in Ajmer: PM મોદીનો અજમેરથી દેશની દીકરીઓને મોટો સુરક્ષા કવચ: સર્વાઇકલ કેન્સર મુક્ત ભારત માટે HPV વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ

0
367
PM Modi in Ajmer

PM Modi in Ajmer: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે રાજસ્થાનના અજમેરની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે દેશની દીકરીઓના સ્વાસ્થ્ય માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. PM મોદીએ 9 થી 14 વર્ષની વયની છોકરીઓમાં સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાવી છે.

દીકરીઓના સ્વાસ્થ્ય માટે ઐતિહાસિક પહેલ

PM Modi in Ajmer

અજમેર પહોંચતા જ વડાપ્રધાને કાયડ વિશ્રામસ્થળી ખાતે આ રસીકરણ અભિયાનને લીલી ઝંડી આપી હતી. સર્વાઇકલ કેન્સર જેવી જીવલેણ બીમારી સામે રક્ષણ મેળવવા માટે આ રસી અત્યંત અસરકારક માનવામાં આવે છે. સરકારના આ પગલાથી લાખો દીકરીઓને ભવિષ્યમાં ગંભીર બીમારીઓથી બચાવી શકાશે.

PM Modi in Ajmer: ₹16,600 કરોડના વિકાસ કામોની ભેટ

વેક્સિનેશન અભિયાન બાદ વડાપ્રધાન અજમેરમાં વિકાસના કામોનો પિટારો ખોલશે:

  • લોકાર્પણ અને શિલાન્યાસ: આશરે ₹16,600 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને પાયો નાખવામાં આવશે.
  • નિમણૂક પત્રોનું વિતરણ: દેશના 21,000 યુવાનોને સરકારી સેવા માટેના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે.
  • મહાનુભાવોની હાજરી: આ કાર્યક્રમમાં રાજ્યપાલ હરિભાઉ બાગડે, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને સ્પીકર વાસુદેવ દેવનાની સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે.

PM Modi in Ajmer: અભેદ્ય કિલ્લામાં ફેરવાયું અજમેર

વડાપ્રધાનની સુરક્ષા માટે અજમેરના 7 કિમીના વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. 5 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. નેશનલ હાઈવે-8 પર પણ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેથી સુરક્ષા અને વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહી જાય.

આ પણ વાંચો :અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: નરોડામાં પિતા-પુત્ર પર તલવારબાજી, કાગડાપીઠમાં યુવકને છરીના ઘા ઝીંક્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે