Home Desh Tragedy in Rajasthan: રાજસ્થાનમાં ભયાનક દુર્ઘટના કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં 8 મજૂરો...

Tragedy in Rajasthan: રાજસ્થાનમાં ભયાનક દુર્ઘટના કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં 8 મજૂરો જીવતા ભૂંજાયા, માત્ર હાડપિંજર જ બચ્યા

0
316

Tragedy in Rajasthan: રાજસ્થાનના ભિવાડી સ્થિત ખુશખેડા કરૌલી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આજે સવારે એક કેમિકલ અને ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે ફેક્ટરીમાં કામ કરતા 8 મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળેથી માત્ર માનવ હાડપિંજર અને બળેલા અંગો જ મળી આવ્યા છે.

Tragedy in Rajasthan: ઘટનાની મુખ્ય વિગતો:

Tragedy in Rajasthan
  • ક્યારે થઈ દુર્ઘટના?: સોમવારે સવારે લગભગ 9:30 વાગ્યે જ્યારે મજૂરો કામ પર લાગ્યા હતા.
  • કેટલા લોકો હતા?: ફેક્ટરીમાં અંદાજે 25 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા.
  • બચાવ કાર્ય: પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આગની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
  • હાલની સ્થિતિ: 8 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ 1 મજૂર ફસાયેલો હોવાની આશંકા છે. મૃતદેહો એટલી હદે સળગી ગયા છે કે પોલીસ પ્લાસ્ટિક બેગમાં બોડી પાર્ટ્સ એકઠા કરી રહી છે.
Tragedy in Rajasthan

Tragedy in Rajasthan: તંત્રની કાર્યવાહી

Tragedy in Rajasthan

એડીએમ સુમિતા મિશ્રા અને ડીએસપી શિવરાજ સિંહ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાજેન્દ્ર નામના વ્યક્તિની આ ફેક્ટરીમાં કેમિકલની સાથે ગેરકાયદેસર રીતે ફટાકડા પણ બનાવવામાં આવતા હતા.

આ પણ વાંચો : અમદાવાદ-વડોદરાની 8 શાળાઓને બોમ્બની ધમકી: મોદી-શાહ ટાર્ગેટ પર, મેઈલમાં ‘ખાલિસ્તાન’નો ઉલ્લેખ થતા ખળભળાટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે