HomeDeshકોંગ્રેસના આ નેતાએ કેમ કહ્યું લોકો અમને માફ નહી કરે

કોંગ્રેસના આ નેતાએ કેમ કહ્યું લોકો અમને માફ નહી કરે

કોંગ્રેસના નેતા અધિરંજન ચૌધીરીએ કહ્યુ છે કે જો વિપક્ષ એક થશે તો ભાજપ સત્તામાં રહી શકશે નહીં. કર્ણાટક ચૂંટણી બાદ દેશભરમાં લહેર શરૂ થઈ ગઈ છે અને લોકો કહી રહ્યા છે કે પીએમ મોદી અને બીજેપીના દિવસો ખતમ થઈ રહ્યા છે. જો હવે વિપક્ષ એક નહીં થાય તો દેશની જનતા અમને માફ નહીં કરે,,ત્યારે હાલ સમગ્ર વિપક્ષ એક સાથે થાય તે જરુરી છે, તમને જણાવી દઇએ કે કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસ સહિત વિપક્ષ પણ ઉત્સાહિત છે,

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments