Home Desh રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર્સના તૂફાનમાં ખોવાઈ ગયું રાજસ્થાન રોયલ્સ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર્સના તૂફાનમાં ખોવાઈ ગયું રાજસ્થાન રોયલ્સ

0
489

બેંગ્લોરનો ૧૧૨ રને ભવ્ય વિજય, રાજસ્થાન માત્ર ૫૯ રનમાં ઓલઆઉટ!

બેંગ્લોર – ૧૭૧/૫, રાજસ્થાન – ૫૯/૧૦

જયપુર ખાતે રમાયેલી આઈપીએલ ૨૦૨૩ની ૬૦મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર્સના ભવંડર સામે રાજસ્થાન ક્યાંય ખોવાઈ ગયું છે. આ મેચમાં રાજસ્થાન માત્ર ૫૯ રનના સ્કોરે ઓલ આઉટ થઇ ગયું છે અને બેંગલોરે ૧૧૨ રને ભવ્ય વિજય હાંસલ કર્યો છે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં આરસીબી તરફથી ડુપ્લેસીએ ૫૫ રન, મેક્સવેલે ૫૪ રન અને અનુજ રાવતે ૨૯ રન ફટકાર્યા હતા. આમ બેંગ્લોરે ૨૦ ઓવરમાં ૫ વિકેટના ભોગે ૧૭૧ રન ફટકાર્યા હતા. જોકે, ત્યારબાદ ૧૭૨ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે બેટિંગમાં કંગાળ પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં બેંગ્લોરના બોલર્સે રાજસ્થાનના બેટ્સમેનોને થોડીક પણ ફાવટ થવા દીધી નહોતી. રાજસ્થાનની ટીમ ૧૦.૩ ઓવરમાં માત્ર ૫૯ રનના સ્કોરે પેવેલિયન પરત ફરી ચૂકી હતી. આમ હોમગ્રાઉન્ડમાં કારમો પરાજય થતા રાજસ્થાનના દર્શકોમાં પણ ભારે નિરાશા જોવા મળી હતી. રાજસ્થાન તરફથી ઝેમ્પાએ અને આસિફે ૨-૨ વિકેટ ઝડપી હતી. જ્યારે બેંગ્લોર તરફથી પાર્નેલે ૩ અને બ્રેસવેલ-કરન શર્માએ ૨-૨ વિકેટ ઝડપી હતી. આમ આ મેચમાં જીતની સાથે આરસીબીની નેગેટીવ રનરેટ હવે પોઝીટીવમાં બદલાઈ ચૂકી છે. આરસીબી હજુ પણ પ્લેઓફમાં પ્રવેશવાની દાવેદાર છે. જયારે રાજસ્થાન માટે હવે રસ્તો મુશ્કેલ છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે