HomeDeshમહાઅઘાડી વિકાસના નેતાઓની કેમ મળી બેઠક

મહાઅઘાડી વિકાસના નેતાઓની કેમ મળી બેઠક

કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ અચાનક દેશભરમાં જાણે કોંગ્રસ સહિતના વિપક્ષી નેતાઓમાં પ્રાણ ફુકાયા છે, ત્યારે મુંબઇમાં મહા વિકાસ અઘાડીના નેતાઓની બેઠક મળી, આ બેઠક એનસીપી પ્રમુખ શરદ પવારના નિવાસ સ્થાને મળી, જેમાં ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, નાના પટોળે,અજીત પવાર, અને બાલા સાહેબ થોરાટ સહિતના નેતાઓ હાજર રહ્યા , આ બેઠકમા 2024ને લઇને રણનીતિ બનાવવા અંગે ચર્ચા થઇ, કોંગ્રેસની કર્ણાટકમાં જીત અને સુપ્રિમ કોર્ટના ચુકાદાને લઇને ચર્ચા થઇ છે અને તે સિવાય આગામી દિવસોમાં ભાજપ સાથે કઇ રીતે મુકાબલો  કરવો તેને લઇને પણ ચર્ચા થઇ હોવાનું સુત્રો કહી રહ્યા છે.

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments