HomeDeshઅશોક ગેહલોતે કેમ કહ્યુ મારાથી ભુલ થાય તો મારુ કાન પકડજો

અશોક ગેહલોતે કેમ કહ્યુ મારાથી ભુલ થાય તો મારુ કાન પકડજો

મારાથી ભુલ થાય તો કાન પકડજો- અશોક ગેહલોત

મને જાદુ આવડે છે પૈસા કમાઇ લઇશ- ગેહલોત

રાજસ્થાનમાં પાચ મહિના પછી ચૂંટણી છે,,ત્યારે એક તરફ ભાજપ જીત માટે રણનીતિ બનાવી રહી છે,તો બીજી તરફ સીએમ અશોક ગેહલોત પણ પ્રચારમાં લાગી ગયા છે, તેઓએ જોધપુરમા જણાવ્યુ હતું કે હુ દિલ્હી જાઉ કે ક્યાંય જાઉ,, પણ રાજસ્થાન વાસીઓનુ નામ નહી ખરાબ કરુ ,,અને જો તમને એવુ લાગે તો મારુ કાન પડકીને મને પાછો લાવજો, હુ મને જાદુ પણ આવડે છે, હુ જાદુ કરીને પણ પૈસા કમાઇ લઇશ,, તમને જણાવી દઇએ કે રાજસ્થાનમાં હાલ અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે અશોક ગેહલોતના આ નિવેદનને સચિન પાયલટ ઉપર કટાક્ષ તરીકે જોવામા આવી રહ્યો છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments