HomeDeshપશ્ચિમ બંગાળમાં જાહેર શૌચાલયમાં બોમ્બ વિસ્ફોટ

પશ્ચિમ બંગાળમાં જાહેર શૌચાલયમાં બોમ્બ વિસ્ફોટ

પશ્ચિમ બંગાળમાં જાહેર શૌચાલયમાં બોમ્બ વિસ્ફોટ

શૌચાલયમાં બ્લાસ્ટ થતા 11 વર્ષના સગીરનું મોત

પોલીસ અધિકારીઓ સહિતની ટીમે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી

પશ્ચિમ બંગાળમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. જાહેર શૌચાલયમાં બોમ્બ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. અને ચારેબાજુ અરાજકતા ફેલાઈ ગઈ. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં સોમવારે એક જાહેર શૌચાલયમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો, જેમાં 11 વર્ષના છોકરાનું મોત થયું હતું. પોલીસે આ માહિતી આપી હતી.બોમ્બ બ્લાસ્ટની માહિતી જણાવ્યું કે સુભાસપલ્લીના રહીશ એક સગીરનો  જાહેર શૌચાલયમાં ગયો હતો, જ્યાં વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. સગીરને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વિસ્ફોટ અંગ તપાસ હાથ ધરી હતી  

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments