અમિત શાહે કેમ વહેચ્યા રમકડા ?

0
272
Why did Amit Shah distribute toys?

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસે મુલાકાતે છે ત્યારે તેઓએ પોતાના મત વિસ્તારમાં અનેક વિકાસ કામોનો લોકાર્પણ તો કર્યો સાથે  બોરીજ પ્રાથમિક શાળામાં બાળકોને રમકડા પણ આપ્યા, ખાસ કરીને સરકારની રમશે બાળક ખિલશે બાળક યોજના છે,જેમાં બાળકોને રમકડાના માધ્યમથી શિક્ષણ આપવાની યોજના છે, જેમાં અમિત શાહે પોતાના મત વિસ્તારથી આ યોજનાની શરુઆત કરાવી હતી