Home State Gujarat Traffic Alert: સાવધાન! આજથી રસ્તા પર પોલીસનો પહેરો: હેલ્મેટ, રોંગ સાઈડ અને...

Traffic Alert: સાવધાન! આજથી રસ્તા પર પોલીસનો પહેરો: હેલ્મેટ, રોંગ સાઈડ અને કાળા કાચ બદલ થશે કડક દંડ, 10 માર્ચ સુધી રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઈવ

0
282
Traffic Alert
Traffic Alert

Traffic Alert: જો તમે વાહન લઈને રસ્તા પર નીકળવાના હોવ તો ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરજો, નહીંતર ખિસ્સું ખાલી કરવું પડી શકે છે. રાજ્યમાં માર્ગ અકસ્માતોની વધતી સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય પોલીસવડા ડો. કે. એલ. એન. રાવે આજથી એટલે કે 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી સમગ્ર ગુજરાતમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવાની સૂચના આપી છે.

Traffic Alert: પોલીસની નજર કયા નિયમો પર રહેશે?

Traffic Alert

આ 15 દિવસની ખાસ ઝુંબેશ દરમિયાન પોલીસ નીચે મુજબના નિયમ ભંગ કરનારાઓ સામે લાલ આંખ કરશે:

  • નંબરપ્લેટ વિનાનાં વાહનો: નંબરપ્લેટ વગર ફરતા વાહનચાલકો સામે કાર્યવાહી.
  • કાળા કાચ (Tinted Glass): ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવનાર સામે દંડ.
  • રોંગ સાઈડ ડ્રાઈવિંગ: અકસ્માતનું મુખ્ય કારણ બનતા રોંગ સાઈડ ડ્રાઈવિંગ પર કડક નજર.
  • હેલ્મેટ અને સીટબેલ્ટ: સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને પકડવામાં આવશે.
  • ડ્રિંક એન્ડ ડ્રાઈવ: નશો કરીને વાહન ચલાવનારાઓ સામે જેલ ભેગા કરવાની તૈયારી.
  • ઓવરલોડિંગ: પેસેન્જર વાહનોમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જરો બેસાડવા બદલ કાર્યવાહી.

Traffic Alert: કેમ લેવાયો આ નિર્ણય?

રાજ્ય પોલીસવડા દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસવડાઓને લખેલા પત્રમાં જણાવાયું છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. સમયાંતરે ડ્રાઈવ યોજવા છતાં લોકોમાં જાગૃતિના અભાવે અકસ્માતો ઘટી રહ્યા નથી, જેથી હવે કાયદાનું કડક પાલન કરાવવા માટે પોલીસના ધાડાં રસ્તા પર ઉતારવામાં આવ્યા છે.

Traffic Alert

Traffic Alert: રોજિંદી કામગીરીનો રિપોર્ટ સોંપવો પડશે

આ ડ્રાઈવ માત્ર નામની ન રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક સૂચના અપાઈ છે કે, દરેક શહેર અને જિલ્લામાં કેટલી કામગીરી થઈ, કેટલા મેમો ફાડવામાં આવ્યા અને કેટલો દંડ વસૂલાયો તેની વિગતો નિયત પત્રકમાં દરરોજ ગાંધીનગર હેડક્વાર્ટર ખાતે મોકલવાની રહેશે.

આ પણ વાંચો :સુરતમાં આર્થિક ત્રાસથી સામૂહિક આપઘાત: વેસુમાં પતિ-પત્ની અને માસૂમ દીકરીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, બીજી દીકરીનો બચાવ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે