Home State Gujarat Gujarat Police Recruitment: ગુજરાત પોલીસ ભરતી: PSI અને લોકરક્ષક શારીરિક કસોટીનું પરિણામ...

Gujarat Police Recruitment: ગુજરાત પોલીસ ભરતી: PSI અને લોકરક્ષક શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 1.10 લાખ ઉમેદવારો મેદાનમાં પાસ; 19 એપ્રિલે લેખિત પરીક્ષાની શક્યતા

0
307
Gujarat Police

Gujarat Police Recruitment: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા હાથ ધરવામાં આવેલી PSI અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું સત્તાવાર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 15 ગ્રાઉન્ડ પર યોજાયેલી આ કસોટીમાં લાખો યુવાનોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું, જેમાંથી 1.10 લાખથી વધુ ઉમેદવારો હવે લેખિત પરીક્ષાના આગામી તબક્કા માટે ક્વોલિફાય થયા છે.

Gujarat Police Recruitment: શારીરિક કસોટીના આંકડા પર એક નજર

Gujarat Police Recruitment

ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 હેઠળ યોજાયેલી આ પ્રક્રિયામાં કુલ 3,93,558 ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી. જેમાંથી:

  • કુલ પાસ ઉમેદવાર: 1,10,665
  • પુરુષ ઉમેદવારો: 74,591
  • મહિલા ઉમેદવારો: 36,074

19 એપ્રિલે લેખિત પરીક્ષા યોજવાની તૈયારી

શારીરિક કસોટીમાં સફળ થયેલા ઉમેદવારો માટે હવે સૌથી મહત્વનો તબક્કો લેખિત પરીક્ષા છે. સૂત્રો અને ભરતી બોર્ડની વિગતો અનુસાર, લેખિત પરીક્ષા 19 એપ્રિલ, 2026 ના રોજ યોજાય તેવી પ્રબળ સંભાવના છે. ઉમેદવારો પાસે હવે તૈયારી માટે મર્યાદિત સમય બચ્યો હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ તેજ બની છે.

ક્યાં જોશો પરિણામ?

ઉમેદવારો પોતાનું પરિણામ અને સંપૂર્ણ લિસ્ટ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને ચેક કરી શકે છે. આ વખતે ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોનો ભવ્ય પ્રતિસાદ જોવા મળ્યો છે, જેને જોતા લેખિત પરીક્ષામાં ભારે રસાકસી જોવા મળી શકે છે.

પરૂ ષ ઉમેદવારોની વવર્ત જોવા માટે: અહીં કલીક કરો……

મરહલા ઉમેદવારોની વવર્ત જોવા માટે: અહીં કલીક કરો……

માજી સૈનનક ઉમેદવારોની વવર્ત જોવા માટે :અહીં કલીક કરો……

આ પણ વાંચો :સાવધાન! આજથી રસ્તા પર પોલીસનો પહેરો: હેલ્મેટ, રોંગ સાઈડ અને કાળા કાચ બદલ થશે કડક દંડ, 10 માર્ચ સુધી રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઈવ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે